Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Unseasonal rain : Amreli Savar Kundla માં ફરી કમોસમી વરસાદ પડ્યો

સાવરકુંડલા પંથકમાં ફરી શરૂ કમોસમી વરસાદ થયો છે. બગસરામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.
Advertisement

Unseasonal rain : સાવરકુંડલા પંથકમાં ફરી શરૂ કમોસમી વરસાદ થયો છે. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. માવઠાના મારથી ખેડૂતોને વ્યાપક નુકસાન થવાનો ભય ઊભો થયો છે. આજે ફરી વરસાદે સાવરકુંડલા ને ઘમરોળ્યું છે.  સાવરકુંડલાના કરજાળા, જીરા, સીમરન, વંડા સહિતના ગામોમાં માવઠું પડ્યું છે. બગસરામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. જૂઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×