UP Governor Anandiben Patel:"યુવતી ગર્ભવતી બની જાય, બાળકને અપનાવનાર કોઇ હોતું નથી" દીકરીઓને લઇ આનંદીબેન પટેલે વ્યક્ત કરી ચિંતા
UP Governor Anandiben Patel: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનઉની ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં દીકરીઓ અંગે ફરી એકવાર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
Advertisement
UP Governor Anandiben Patel: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે લખનઉની ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં દીકરીઓ અંગે ફરી એકવાર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે યુવતીઓને સલાહ આપતા જણાવ્યું હતું કે, માત્ર આઈએએસ (IAS) અધિકારી કે શિક્ષક બનવું જ પૂરતું નથી, પરંતુ એક કુશળ માતા બનવું પણ અત્યંત આવશ્યક છે.

