Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઉર્ફીની નવી સ્ટાઇલ, બિકીની પર પહેર્યું પ્લાસ્ટિક પેન્ટ

ઉર્ફી જાવેદનો નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ઉર્ફી એક હોટલની લોબીમાં જોવા મળી રહી છે. તેણે પિંક કલરની બિકીની પહેરી છે. આના પર ઉર્ફીએ પારદર્શક બેલબોટમ પેન્ટ પહેર્યું છે. આ પેન્ટને જોઈને લાગે છે કે તે પ્લાસ્ટિકમાંથી બનેલું છે. ઉર્ફી જાવેદનો કોઈ ચાહક હોય કે ન હોય, પરંતુ પાપારાઝી તેનો સૌથી મોટા ચાહક છે. ઉર્ફી જ્યાં પણ બોલાવે છે, પાપારાઝી તેમને અનુસરે છે. હવે ઉર્ફી à
ઉર્ફીની નવી સ્ટાઇલ  બિકીની પર પહેર્યું પ્લાસ્ટિક પેન્ટ
Advertisement
ઉર્ફી જાવેદનો નવો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયો છે. આ વીડિયોમાં ઉર્ફી એક હોટલની લોબીમાં જોવા મળી રહી છે. તેણે પિંક કલરની બિકીની પહેરી છે. આના પર ઉર્ફીએ પારદર્શક બેલબોટમ પેન્ટ પહેર્યું છે. આ પેન્ટને જોઈને લાગે છે કે તે પ્લાસ્ટિકમાંથી બનેલું છે. ઉર્ફી જાવેદનો કોઈ ચાહક હોય કે ન હોય, પરંતુ પાપારાઝી તેનો સૌથી મોટા ચાહક છે. ઉર્ફી જ્યાં પણ બોલાવે છે, પાપારાઝી તેમને અનુસરે છે. હવે ઉર્ફી જાવેદ પ્લાસ્ટિક પહેરીને નીકળી પડે અને તેની પાછળ ટ્રોલ ન પડે, એવું પણ ન થઈ શકે. તો માત્ર વિડિયો પર, ઘણા યુઝર્સ પોતાના વિચારો લખી રહ્યાં છે. 
પોતાની વિચિત્ર ફેશન સ્ટાઇલથી ચર્ચામાં રહેતી ઉર્ફીના રોજ સોશિયલ મીડિયાપર વીડિયો વાયરલ થતાં રહે છે. ફરી એકવાર તે તેની ફેશનના કારણે ચર્ચામાં આવી છે. હવે તે આવે અને ટ્રોલ ન થાય તે નવાઇ કહેવાય. લોકો તેના વિચિત્ર  કોઇએ કહ્યું કે કોઈ કહી રહ્યું છે કે ઉર્ફી થોડા દિવસોમાં સંપૂર્ણપણે ન્યૂડ થઈને ફરવા જશે તો કોઈએ તેને બેશરમ ગણાવી છે. એકે કટાક્ષ કર્યો કે ધરતી જોખમમાં છે. તે જ સમયે કોમેન્ટ સેક્શનમાં એક યુઝર્સ છે જેને ઉર્ફીનો ડ્રેસ પસંદ કર્યો અને કહ્યું કે તેને પણ આવો ડ્રેસ જોઈએ છે.
Tags :
Advertisement

.

×