Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US-Israel-Iran War: Bhupendrabhai Chudasama એ વિશ્વમાં ચાલતા યુદ્ધ પર પ્રતિક્રિયા આપી

ત્યારે આ યુદ્ધની સ્થિતિ અંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે.
Advertisement

હાલ ઇરાન-ઇઝરાયલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કરાણે સમગ્ર વિશ્વમાં ચિંતાના વાદળ છવાયા છે. ત્યારે આ યુદ્ધની સ્થિતિ અંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, બોમ્બમારા અને યુદ્ધ વચ્ચે ભારતમાં આનંદ મહોત્સવ ચાલે છે. માતાજીની કૃપા અને પીએમ મોદીના નેતૃત્વથી દેશ સુરક્ષિત છે. પીએમ મોદીની કૂટનીતિથી દેશમાં શાંતિ જળવાઈ રહી છે. દેશના સૌના કલ્યાણ માટે માતાજીને વિનંતી કરી છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×