ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

US President Joe Biden ની સુપર ડુપર કાર 'The Beast' ભારતમાં જોવા મળી

G-20 સંમેલન માટે વિશ્વભરના શક્તિશાળી દેશોના વડાઓ આવવા લાગ્યા છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ આજે નવી દિલ્હી પહોંચશે. બાઈડેનના આગમન પહેલા જ અમેરિકન સિક્રેટ સર્વિસના 300 સ્પેશિયલ કમાન્ડો તેમની સુરક્ષા માટે કેમ્પ કરી ચૂક્યા છે. એટલું...
11:55 PM Sep 08, 2023 IST | Hardik Shah
G-20 સંમેલન માટે વિશ્વભરના શક્તિશાળી દેશોના વડાઓ આવવા લાગ્યા છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ આજે નવી દિલ્હી પહોંચશે. બાઈડેનના આગમન પહેલા જ અમેરિકન સિક્રેટ સર્વિસના 300 સ્પેશિયલ કમાન્ડો તેમની સુરક્ષા માટે કેમ્પ કરી ચૂક્યા છે. એટલું...

G-20 સંમેલન માટે વિશ્વભરના શક્તિશાળી દેશોના વડાઓ આવવા લાગ્યા છે. વિશ્વની મહાસત્તા કહેવાતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન પણ આજે નવી દિલ્હી પહોંચશે. બાઈડેનના આગમન પહેલા જ અમેરિકન સિક્રેટ સર્વિસના 300 સ્પેશિયલ કમાન્ડો તેમની સુરક્ષા માટે કેમ્પ કરી ચૂક્યા છે. એટલું જ નહીં, બાઈડેન પહેલા અમેરિકાથી હાઈટેક સિક્યોરિટીથી સજ્જ 'The Beast' કાર પણ અહીં પહોંચી ગઈ છે. આ કાર તેમની ઓફિશિયલ કાર છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Joe BidenJoe Biden Super Car The BeastSuper CarThe Beastus presidentUS President Joe Biden
Next Article