ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

USA : PM Modi-રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે દ્વિપક્ષીય બેઠક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસીય USA મુલાકાતના છેલ્લા દિવસે સોમવારે (સ્થાનિક સમય) ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. PM મોદી અને ઝેલેન્સકી વચ્ચે ત્રણ મહિનામાં આ ત્રીજી મુલાકાત છે. એક મહિના પહેલા જ PM મોદીએ...
03:13 PM Sep 24, 2024 IST | Hardik Shah
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસીય USA મુલાકાતના છેલ્લા દિવસે સોમવારે (સ્થાનિક સમય) ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. PM મોદી અને ઝેલેન્સકી વચ્ચે ત્રણ મહિનામાં આ ત્રીજી મુલાકાત છે. એક મહિના પહેલા જ PM મોદીએ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ત્રણ દિવસીય USA મુલાકાતના છેલ્લા દિવસે સોમવારે (સ્થાનિક સમય) ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. PM મોદી અને ઝેલેન્સકી વચ્ચે ત્રણ મહિનામાં આ ત્રીજી મુલાકાત છે. એક મહિના પહેલા જ PM મોદીએ યુક્રેનની મુલાકાત લીધી હતી અને ઝેલેન્સકી સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ બેઠક યુક્રેનિયન પક્ષની વિનંતી પર યોજાઈ હતી. બંને ટોચના નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ હતી. PM મોદીએ સોશિયલ મીડિયા પર ઝેલેન્સકી સાથેની તેમની મુલાકાતની તસવીરો પણ જાહેર કરી હતી.

Tags :
Gaza StripIsrael Hamas warNEW YORKPalestinePeace Effortspm modiPM Modi met Ukrainian President ZelenskyPM Modi met ZelenskyPrime Minister Narendra ModiRussia-Ukraine-WarUSAworld
Next Article