પ્રયાગરાજ ખાતે યુ.ટી. પેવિલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
પ્રયાગરાજમાં પ્રખ્યાત મહાકુંભ મેળા દરમિયાન દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપ યુનિયન ટેરિટરીના વિશિષ્ટ યુ.ટી. પેવિલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે યુ.ટી.ના સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને પ્રગતિશીલ વિકાસને દર્શાવે છે.
12:45 PM Jan 25, 2025 IST
|
Hardik Shah
- યુ.ટી પેવિલિયનનું ભવ્ય ઉદ્ધાટન
- પ્રયાગરાજમાં પેવિલિયનનું ઉદ્ધાટન
- વિકસિત ભારતના દર્શન
- સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના થાય દર્શન
- જીવંત પરંપરાઓ અને પ્રગતિશીલ વિકાસને રજૂ કરશે
- પરિવર્તનશીલ વિકાસની ઝલકના દર્શન
Inauguration of UT Pavilion in Prayagraj : પ્રયાગરાજમાં પ્રખ્યાત મહાકુંભ મેળા દરમિયાન દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપ યુનિયન ટેરિટરીના વિશિષ્ટ યુ.ટી. પેવિલિયનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે યુ.ટી.ના સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ અને પ્રગતિશીલ વિકાસને દર્શાવે છે. આ ઉદ્ઘાટન સમારંભમાં શ્રી વિજય વિશ્વાસ પંત (IAS), ડિવિઝનલ કમિશનર, અને શ્રી તરૂણ ગૌબા (IPS), કમિશનર ઓફ પોલીસ, ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, અનેક આગંતુક મહાનુભાવો અને મીડિયાના પ્રતિનિધિઓએ પણ આ ભવ્ય પ્રસંગમાં હાજરી આપી હતી.
Next Article