Uttrakhand Tunnel Rescue: રેસ્ક્યૂ ઓપરેશનની સફળતા બાદ દેશમાં ખુશીનો માહોલ
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને આખરે મંગળવારે રાત્રે હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી છે. તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળતાં દેશભરમાં ખુશી છવાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ઓપરેશનની માહિતી સતત...
11:05 PM Nov 28, 2023 IST
|
Maitri makwana
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં નિર્માણાધીન સિલ્ક્યારા ટનલમાં 17 દિવસથી ફસાયેલા 41 મજૂરોને આખરે મંગળવારે રાત્રે હેમખેમ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં સફળતા મળી છે. તમામ મજૂરોને બહાર કાઢવામાં સફળતા મળતાં દેશભરમાં ખુશી છવાઇ ગઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ઓપરેશનની માહિતી સતત લઇ રહ્યા હતા. મજૂરો 408 કલાક કરતા વધુ સમયથી ટનલમાં ફસાયેલા હતા. શ્રમિકોના બહાર આવથી દેશભરમાં આનંદ જોવા મળી રહ્યો છે.
Next Article