Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Uttarayan 2026 : ઉત્તરાયણ માટે પતંગ રસિકોને સારા સમાચાર

Uttarayan 2026 : ઉત્તરાયણ માટે પતંગ રસિકોને સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણમાં સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિમી/કલાકની ઝડપે પવન ફંકાઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ઉત્તરાયણના...
Advertisement

Uttarayan 2026 : ઉત્તરાયણ માટે પતંગ રસિકોને સારા સમાચાર આવ્યા છે. ઉત્તરાયણમાં સારો પવન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે 5 થી 15 કિમી/કલાકની ઝડપે પવન ફંકાઈ શકે છે. અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે. ઉત્તરાયણના બંને દિવસોમાં સારો પવન રહેવાની શક્યતા છે. તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધશે એવી આગાહી કરવામાં આવી છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×