ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પતંગરસિકો માટે ખુશખબર, 14 અને 15 જાન્યુઆરીએ પવનની ગતિ રહેશે સારી

14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે. આ બે દિવસોમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વળી આ દરમિયાન લોકોને ઠંડીનો પણ ચમકારો અનુભવ થશે.
06:04 PM Jan 13, 2025 IST | Hardik Shah
14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે. આ બે દિવસોમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વળી આ દરમિયાન લોકોને ઠંડીનો પણ ચમકારો અનુભવ થશે.

Uttarayan : ઉતરાયણની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે દિવસ હવે આવી જ ગયો છે. ત્યારે આ તહેવારને લઇને થોડા દિવસો પહેલા એવી ચર્ચાઓ થઇ રહી હતી કે આ બે દિવસોમાં શું પવનની ગતિ સારી હશે નહીં? હવે આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, 14 અને 15 જાન્યુઆરીના રોજ પવનની ગતિ સારી રહેશે. આ બે દિવસોમાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વળી આ દરમિયાન લોકોને ઠંડીનો પણ ચમકારો અનુભવ થશે.

Tags :
GujaratGujarat FirstGujarat First AhmedabadGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsHardik Shahkite loversTop Gujarati NewsUttarayanuttrayanUttrayan Festival
Next Article