DyCM Harsh Sanghavi એ કોટેશ્વર મહાદેવ મંદિરમાં કરી પૂજા
DyCM Harsh Sanghavi : શ્રાવણ માસ નિમિત્તે ઐતિહાસિક વડનગર ખાતે ભવ્ય શ્રાવણોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે 108 કલાકારોના ડમરુના નાદથી પ્રાચીન નગરી ગુંજી ઉઠી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ થી હાટકેશ્વર મહાદેવ સુધી એક ભવ્ય પદયાત્રા યોજાઈ હતી
Advertisement
DyCM Harsh Sanghavi : શ્રાવણ માસ નિમિત્તે ઐતિહાસિક વડનગર ખાતે ભવ્ય શ્રાવણોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે 108 કલાકારોના ડમરુના નાદથી પ્રાચીન નગરી ગુંજી ઉઠી હતી. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ થી હાટકેશ્વર મહાદેવ સુધી એક ભવ્ય પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉત્સાહભેર જોડાયા હતા.

