ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadnagar to Varanasi Yatra: વારાણસીની જગ વિખ્યાત ગલીઓની સફર, એક તરફ 'ક્રૂઝ' તો બીજી તરફ ઈ-રિક્ષા

નમસ્કાર વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. એક તરફ મા ગંગાની વહેતી ધારા બીજી તરફ કાશી વિશ્વનાથનું ધામ તેમાં પણ બનારસનું અતિ પ્રાચીન નામ, દિવસને દિવસે વિકાસની રફ્તાર કેવી રીતે પકડી રહ્યું તે આપણે જાણ્યું પણ છે અને સમજ્યા પણ...
11:38 PM Jul 18, 2023 IST | Dhruv Parmar
નમસ્કાર વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. એક તરફ મા ગંગાની વહેતી ધારા બીજી તરફ કાશી વિશ્વનાથનું ધામ તેમાં પણ બનારસનું અતિ પ્રાચીન નામ, દિવસને દિવસે વિકાસની રફ્તાર કેવી રીતે પકડી રહ્યું તે આપણે જાણ્યું પણ છે અને સમજ્યા પણ...

નમસ્કાર વડનગરથી વારાણસી યાત્રામાં આપનું સ્વાગત છે. એક તરફ મા ગંગાની વહેતી ધારા બીજી તરફ કાશી વિશ્વનાથનું ધામ તેમાં પણ બનારસનું અતિ પ્રાચીન નામ, દિવસને દિવસે વિકાસની રફ્તાર કેવી રીતે પકડી રહ્યું તે આપણે જાણ્યું પણ છે અને સમજ્યા પણ છીએ, જોકે આજે તમને વારાણસીની અન્ય જગ વિખ્યાત ગલીઓની સફર કરાવી અંતે આકાશી ઉડાનની પણ યાત્રા કરાવવી છે.

આ પણ વાંચો : Vadnagar to Varanasi Yatra : વારાણસીના વિકાસે વાયુ વેગે પકડી રફતાર, પ્રાચીનતાની સાથે નવીનતાના થાય છે દર્શન, Video

Tags :
AyodhyaGujarat FirstKashiRam Janm bhoomiram mandirRam templeVadnagarVadnagar to VaranasiVadnagar to Varanasi YatraVaranasi
Next Article