Vadodara : સંસ્કાર નગરીને શરમમાં મૂકતી ઘટના!
Vadodara માં નવા યાર્ડમાં સગીરાને નરાધમોએ પીંખી નાખી હતી. જો કે, ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને હવસખોરને કેદ કરી લીધા છે.
Advertisement
Vadodara માં નવા યાર્ડમાં સગીરાને નરાધમોએ પીંખી નાખી હતી. જો કે, ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસે બંને હવસખોરને કેદ કરી લીધા છે. હર્ષિલ મેકવાન, જોન્ટી પરમારની પોલીસે ધરપકડ કરી છે. જોન્ટી સામે અગાઉ રાયોટિંગનો ગુનો નોંધાયેલો છે. હર્ષિલના ઘરને પોલીસે સીલ મારી દીધું છે. FSL ની મદદથી પુરાવા એકઠા કરાશે. પીડિત પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. બંને દુષ્કર્મીને કડક સજા મળે તેવી માગ ઊઠી છે.... જુઓ અહેવાલ....
Advertisement


