Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Local Body Election : Vadodara માં BAPS સ્વામિનારાયણ મંદિરના સંતોએ કર્યું મતદાન

Gujarat Local Body Election :  સંસ્કારી નગરી વડોદરામાં (Vadodara) આજે લોકશાહીના મહાપર્વ નિમિત્તે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો સંગમ જોવા મળ્યો હતો. શહેરના અટલાદરા સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરના (BAPS Swaminarayan Temple) 50 થી વધુ સાધુ-સંતોએ મતદાન મથકે પહોંચીને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

શહેરના ટ્રી હાઉસ મતદાન કેન્દ્ર (Tree House Polling Station) પર સંતોએ લાઈનમાં ઉભા રહી શિસ્તબદ્ધ રીતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ સંતોએ જણાવ્યું હતું કે, મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. તેમણે નાગરિકોને અચૂક મતદાન કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા અને સંદેશ આપ્યો હતો કે, "જેઓ દેશની સંસ્કૃતિ અને મૂલ્યોનું રક્ષણ કરે, તેમને જનતાએ સમર્થન આપવું જોઈએ." સંતોની આ અપીલને પગલે સ્થાનિક મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×