Vadodara Bridge Collapse: ભાજપની સરકાર છે ત્યાં સુધી દુર્ઘટનાઓ નહીં થમે : Isudan Gadhvi
દરમિયાન, તેમણે કહ્યું કે, ભાજપની સરકાર છે ત્યાં સુધી દુર્ઘટનાઓ નહીં થમે. કમ સે કમ બ્રિજનાં કામોમાં તો ખાવાનું રહેવા દો...
01:00 AM Jul 10, 2025 IST
|
Vipul Sen
વડોદરા બ્રિજ દુર્ઘટના મુદ્દે AAP નેતા ઈસુદાન ગઢવી સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી. દરમિયાન, તેમણે કહ્યું કે, ભાજપની સરકાર છે ત્યાં સુધી દુર્ઘટનાઓ નહીં થમે. કમ સે કમ બ્રિજનાં કામોમાં તો ખાવાનું રહેવા દો. બ્રિજ પરથી જનતા સહિત ભાજપના કાર્યકરોના દીકરા પણ જતા હશે. અધિકારીઓ પાછા ભાજપની ભાષા બોલે છે. મૃતકોની આત્માને ઈશ્વર શાંતી અર્પે, પરિજનોને સહનશક્તિ અર્પે....જુઓ અહેવાલ...
Next Article