Vadodara : સૂમસામ રાતે મકાનોને નિશાન બનાવતા પકડાયા, ક્રાઈમ બ્રાંચે ચોર ટોળકીને ઝડપી
Vadodara : સૂમસામ રાતે મકાનોને નિશાન બનાવતા પકડાયા, ક્રાઈમ બ્રાંચે ચોર ટોળકીને ઝડપી
Advertisement
Vadodara : વડોદરા શહેરમાં ચોરીના વધતા કેસો વચ્ચે ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સૂમસામ રાતે બંધ મકાનોને નિશાન બનાવીને ચોરી કરતી એક રીઢી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. આ ટોળકીના ત્રણ સભ્યો – રાજેશ, વિશાલ અને જયંતી મંડોર – હરિનગર બ્રિજ પાસેથી ઝડપાયા છે. આરોપીઓ પાસેથી અંદાજે 16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં સોના-ચાંદીના દાગીના, રોકડ અને અન્ય વસ્તુઓ સામેલ છે.
Advertisement


