ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તેણે મને ઓછી પાણી પુરી આપી, લારી બંધ કરો તેની : મહિલા

Vadodara ના સુરસાગર કિનારે આજે એક અનોખો અને નાટકીય કિસ્સો સામે આવ્યો, જ્યાં પાણીપુરી ઓછી આપવાને કારણે એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મચ્છીપીઠ વિસ્તારની એક મહિલા બપોરે પાણીપુરી ખાવા ગઈ હતી.
11:49 AM Sep 19, 2025 IST | Hardik Shah
Vadodara ના સુરસાગર કિનારે આજે એક અનોખો અને નાટકીય કિસ્સો સામે આવ્યો, જ્યાં પાણીપુરી ઓછી આપવાને કારણે એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મચ્છીપીઠ વિસ્તારની એક મહિલા બપોરે પાણીપુરી ખાવા ગઈ હતી.

Vadodara ના સુરસાગર કિનારે આજે એક અનોખો અને નાટકીય કિસ્સો સામે આવ્યો, જ્યાં પાણીપુરી ઓછી આપવાને કારણે એક મહિલાએ હોબાળો મચાવ્યો હતો. મચ્છીપીઠ વિસ્તારની એક મહિલા બપોરે પાણીપુરી ખાવા ગઈ હતી. તેનો આરોપ હતો કે, પાણીપુરીવાળાએ ₹20ની 6 પુરીને બદલે માત્ર 4 જ પુરી આપી હતી.

આ વાતથી ગુસ્સે ભરાયેલી મહિલાએ પોતાનો વિરોધ દર્શાવવા માટે ચાલુ રસ્તા પર જ બેસી ગઈ હતી અને પાણીપુરીની લારી બંધ કરાવવાની માંગ કરી હતી. આ દ્રશ્યો જોઈને લોકો ચોંકી ગયા હતા, અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મહિલાને રસ્તા પરથી હટાવીને શાંત પાડી, અને પરિસ્થિતિને થાળે પાડી હતી. આ સમગ્ર ઘટનાને કારણે ત્યાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

આ પણ વાંચો :   Vadodara : પાણીપુરી ઓછી મળતા મહિલા રસ્તા પર બેસી ગઇ, પોલીસ બોલાવવી પડી

Tags :
Agitate On RoadFemale AngryGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLaw Serving PanipuriPani Puri Viral VideoPolice Solve IssueVadodara Panipuri
Next Article