Vadodara Gambhira Bridge : ગંભીરાના તૂટેલા બ્રિજ પરથી બલૂનની મદદથી કેવી રીતે ટેન્કર ઉતારાયું?
વડોદરા ગંભીરા બ્રિજ પરથી કેમિકલ ભરેલા ટેન્કરને 3 દિવસમાં હટાવવામાં આવશે. સિંગાપુરથી આવેલા ત્રણ એન્જિનિયર સ્થળે પહોંચ્યા હતા.
09:43 PM Aug 04, 2025 IST
|
Vipul Sen
વડોદરા ગંભીરા બ્રિજ પરથી કેમિકલ ભરેલા ટેન્કરને 3 દિવસમાં હટાવવામાં આવશે. સિંગાપુરથી આવેલા ત્રણ એન્જિનિયર સ્થળે પહોંચ્યા હતા. સાથે જ મરીન ઈમરજન્સી ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી. પ્રથમ બલૂન ટ્રકની પાસે લાવવામાં આવ્યું હતું. બ્રિજની બહાર ઓપરેશન માટે ટેન્ટ તૈયાર કરાયો છે. તમામ સેફ્ટી સાધનો અને ટેકનિકલ સામાન ઉપલબ્ધ છે.... જુઓ અહેવાલ...
Next Article