Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Vadodara : અભિવાદન સમારોહમાં ઉઠ્યો આંતરિક મુદ્દો, એક વ્યક્તિ–એક હોદ્દાની માંગ ઉઠી

વડોદરામાં સાંસદ અને જિલ્લા પ્રમુખના અભિવાદનનો સમારોહ યોજાયો હતો. અભિવાદન સમારોહમાં એક કાર્યકરે પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
Advertisement

વડોદરામાં સાંસદ અને જિલ્લા પ્રમુખના અભિવાદનનો સમારોહ યોજાયો હતો. અભિવાદન સમારોહમાં એક કાર્યકરે પોતાનો બળાપો ઠાલવ્યો હતો. કાર્યકરે વડોદરાના સાંસદને એક વ્યક્તિ એક હોદ્દાની વાત કરી હતી. સાંસદ હેમાંગ જોષીની હાજરીમાં કાર્યકરે મુદ્દો ઉઠાવ્યો હતો. સાંસદને યુવા મોરચાના પ્રમુખ બનાવાતા અભિવાદન સમારોહનું આયોજન કરાયું હતું. સમગ્ર મુદ્દે સિનિયર કાર્યકર બિપિન પટેલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મેં બેઠકમાં માત્ર રજૂઆત જ કરી હતી... જુઓ અહેવાલ

Advertisement
Tags :
Advertisement

.

×