Vadodara : દિલ્હી–વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટમાં મિડ-ફ્લાઇટ પેનિક
દિલ્હી–વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટમાં મિડ-ફ્લાઇટ પેનિકની ઘટના બની. ઉડાન દરમિયાન વિન્ડોની અંદરની ફ્રેમ અચાનક છૂટી ગઈ હોવાથી કેબિન ક્રૂએ અસરગ્રસ્ત રો તાત્કાલિક ખાલી કરાવી હતી.
Advertisement
દિલ્હી–વડોદરા એર ઇન્ડિયા ફ્લાઇટમાં મિડ-ફ્લાઇટ પેનિકની ઘટના બની. ઉડાન દરમિયાન વિન્ડોની અંદરની ફ્રેમ અચાનક છૂટી ગઈ હોવાથી કેબિન ક્રૂએ અસરગ્રસ્ત રો તાત્કાલિક ખાલી કરાવી હતી. સાથે જ મુસાફરોને સુરક્ષિત બેઠકો પર ખસેડવામાં આવ્યા હતા. ફ્લાઇટ વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. ઘટનાથી મુસાફરોમાં ભય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. એર ઇન્ડિયાએ ઘટનાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે........જુઓ અહેવાલ..........

