Vadodara Love Jihad Case: "દીકરી પાછી જોઈતી હોય તો 1 લાખ આપો! " વિધર્મીએ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, 1 લાખની માંગી ખંડણી
Vadodara Love Jihad Case: વડોદરા શહેરમાં લવ જેહાદના કથિત કિસ્સાએ ચકચાર મચાવી દીધી છે. અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાજસ્થાનની એક સગીરાનું અપહરણ કરી, તેને વડોદરા લાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવાન વિરુદ્ધ પોલીસે કડક તપાસ હાથ ધરી છે.
Advertisement
Vadodara Love Jihad Case: વડોદરા શહેરમાં લવ જેહાદના કથિત કિસ્સાએ ચકચાર મચાવી દીધી છે. અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, રાજસ્થાનની એક સગીરાનું અપહરણ કરી, તેને વડોદરા લાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર વિધર્મી યુવાન વિરુદ્ધ પોલીસે કડક તપાસ હાથ ધરી છે. આ મામલે પીડિત પરિવાર પર આરોપી દ્વારા અસહ્ય દબાણ અને ધમકીઓ આપવામાં આવી હોવાના પણ આક્ષેપો થયા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

