Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : વહીવટી તંત્રની બેદરકારી સામે ધારાસભ્યોનો રોષ

વડોદરાના 5 ભાજપ MLA એ CM ને લેટર લખ્યો છે, જેમાં વહીવટી તંત્રની બેદરકારી સામે ધારાસભ્યોનો રોષ જોવા મળ્યો છે.
Advertisement

વડોદરાના 5 ભાજપ MLA એ CM ને લેટર લખ્યો છે, જેમાં વહીવટી તંત્રની બેદરકારી સામે ધારાસભ્યોનો રોષ જોવા મળ્યો છે. અધિકારીઓ ધારાસભ્યોની સૂચના અવગણતા હોવાનો આરોપ પણ કરાયો છે. પ્રજાના કામો કરાવવા યુદ્ધ સમાન બન્યા હોવાનું ધારાસભ્ય જણાવ્યું છે. અધિકારીઓનાં ખરાબ વર્તન પર ધારાસભ્યોની ફરિયાદ સામે આવી છે. અધિકારીઓ પોતાને સરકારથી ઉપર સમજી કામ કરતા હોવાનું ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે.... જુઓ અહેવાલ....

Tags :
Advertisement

.

×