Vadodara: સાંસદ હેમાંગ જોશીને વધુ એક જવાબદારી અપાઈ
Vadodara: વડોદરા (Vadodara) સાંસદ હેમાંગ જોશીને ( MP Hemang Joshi) વધુ એક જવાબદારી મળી છે. રાજ્ય સરકારની પરામર્શદાયી સમિતિમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરવામા આવી છે. તેઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમિતિ વિકાસના કામો કરશે
Advertisement
- વડોદરા (Vadodara) સાંસદ હેમાંગ જોશીને ( MP Hemang Joshi) વધુ એક જવાબદારી મળી
- રાજ્ય સરકારની પરામર્શદાયી સમિતિમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરાઈ
- નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમિતિ વિકાસના કામો કરશે
- ગૃહ, વાહન વ્યવહાર, રમતગમત, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટેની છે સમિતિ
Vadodara: વડોદરા (Vadodara) સાંસદ હેમાંગ જોશીને ( MP Hemang Joshi) વધુ એક જવાબદારી મળી છે. રાજ્ય સરકારની પરામર્શદાયી સમિતિમાં આમંત્રિત સભ્ય તરીકે નિમણૂક કરવામા આવી છે. તેઓ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં સમિતિ વિકાસના કામો કરશે આ સમિતિ વિશે વાત કરવામા આવે તો તે ગૃહ, વાહન વ્યવહાર, રમતગમત, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટેની સમિતિ છે. નોંધનીય છે કે, તાજેતરમાં વડોદરાના સાંસદ હેમાંગ જોશીને યુવા મોરચાના પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યાર બાદ તેમને વધુ એક જવાબદારી સોંપવામા આવી છે. આમ જોઈએ તો તાજેતરના વર્ષોમાં ગુજરાતના રાજકારણમાં હેમાંગ જોશીનો ઉદય ઝડપી થઈ રહ્યો છે.
Advertisement


