Vadodara ની MS University ફરી શર્મસાર, વિદ્યાર્થિનીની મિત્રએ પ્રોફેસરની ખોલી પોલ!
Vadodara: 4500 કરોડ કમાવવાની લાલચ, મુંબઈ માં મકાન લઈ રહેવાની લાલચ, રૂપિયા એક કરોડની ઘડિયાળ ની ગિફ્ટ ની લાલચ, સુંદર યુવતી સાથે લગ્ન કરવા સુધીની લાલચ આપી મુંબઈ ની એક ઠગ યુવતી એ મહેસાણા યુવકને એવો તે છેતર્યો કે, યુવક...
12:25 AM Jan 13, 2025 IST
|
VIMAL PRAJAPATI
Vadodara: 4500 કરોડ કમાવવાની લાલચ, મુંબઈ માં મકાન લઈ રહેવાની લાલચ, રૂપિયા એક કરોડની ઘડિયાળ ની ગિફ્ટ ની લાલચ, સુંદર યુવતી સાથે લગ્ન કરવા સુધીની લાલચ આપી મુંબઈ ની એક ઠગ યુવતી એ મહેસાણા યુવકને એવો તે છેતર્યો કે, યુવક સાથે રૂપિયા 80 લાખ છેતરપિંડી થઈ ગઈ... શું છે સમગ્ર ઘટના અને કેવી રીતે 4500 કરોડ કમાવવા જતા 80 લાખ ખોયા ? જુઓ આ અહેવાલમાં ...
Next Article