Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

વડોદરાવાસીઓ માટે ખુશખબર: ₹200 કરોડના ખર્ચે નવો ગંભીરા બ્રિજ તૈયાર

Mujpur Gambhira Bridge: મધ્ય ગુજરાતના અત્યંત મહત્વપૂર્ણ વાહનવ્યવહાર માર્ગ પર આવેલા વડોદરા (Vadodara) જિલ્લાના મુજપુર (Mujpur) ખાતે નવો ગંભીરા બ્રિજ (New Gambhira Bridge) સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયો છે. આશરે 200 કરોડ રૂપિયાના માતબર ખર્ચે આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કાર્ય...
Advertisement

Mujpur Gambhira Bridge: મધ્ય ગુજરાતના અત્યંત મહત્વપૂર્ણ વાહનવ્યવહાર માર્ગ પર આવેલા વડોદરા (Vadodara) જિલ્લાના મુજપુર (Mujpur) ખાતે નવો ગંભીરા બ્રિજ (New Gambhira Bridge) સંપૂર્ણપણે બનીને તૈયાર થઈ ગયો છે. આશરે 200 કરોડ રૂપિયાના માતબર ખર્ચે આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે, જેનાથી આ વિસ્તારના દૈનિક હજારો વાહનચાલકો અને મુસાફરોને લાંબા સમયની હાલાકીમાંથી કાયમી મુક્તિ મળશે.

Tags :
Advertisement

.

×