Studio on Wheels: વડોદરાના કમિશનર અરુણ મહેશ બાબુ સાથે ખાસ મુલાકાત, જુઓ VIDEO
Studio on Wheels Vadodara: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં પહોંચી હતી. અહીં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી.
Advertisement
Studio on Wheels Vadodara: 'સ્ટુડિયો ઓન વ્હીલ્સ'ની ટીમ સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે જાણીતા વડોદરા શહેરમાં પહોંચી હતી. અહીં વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સાથે વિશેષ મુલાકાત કરવામાં આવી હતી. જેમાં તેમણે શહેરના વિકાસ, આગામી પ્રોજેક્ટ્સ અને વહીવટી કુશળતા અંગે ખાસ સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે 2025 માં ચાર્જ સંભાળ્યા બાદથી શહેરના કાયાપલટ માટે તેમણે કેવા પગલાં લીધા છે, તે અંગે વિગતવાર માહિતી આપી હતી. વિગતો જાણવા જુઓ વીડિયો....

