Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : પોર બેઠક પર જામશે ખરાખરીનો જંગ, ભાજપના અંકિતા પરમાર સામે નયના પરમારે નોંધાવી ઉમેદવારી

વડોદરાની પોર બેઠક પર ખરાખરીનો જંગ જામશે. ભાજપના અંકિતા પરમાર સામે નયના પરમારે ઉમેદવારી નોંધાવી છે. નયના પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
Advertisement

વડોદરાની પોર બેઠક પર ખરાખરીનો જંગ જામશે. ભાજપના અંકિતા પરમાર સામે નયના પરમારે ઉમેદવારી નોંધાવી છે. નયના પરમારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં નયના પરમારે કહ્યું કે, આ લડાઈ ભાજપ સાથે નથી પણ મારી સીધી ટક્કર અંકિતા પરમાર સાથે છે. તેમણે આગળ કહ્યું કે, "વિચાર ધારા આજે પણ ભાજપની જ છે, જેથી ભાજપનો ખેસ પહેરીને ફોર્મ ભરવા આવી છું"... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×