વડોદરાની નવરચના શાળાને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં અનેક સ્થળો અને શાળાઓમાં બોમ્બની ધમકીઓ મળી છે. જોકે, તપાસ દરમિયાન કશું ચોક્કસ મળી આવતું નથી. તાજેતરમાં, વડોદરાની નવરચના શાળાને અજાણ્યા એડ્રેસ પરથી મેઈલ આવ્યો હતો
05:00 PM Jan 24, 2025 IST
|
Hardik Shah
- વડોદરાની શાળાને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
- નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
- પાઇપલાઇનમાં બોમ્બ મુક્યા હોવાનો ઇમેલમાં કરાયો દાવો
- BDDS અને પોલીસની ટીમ શાળાએ પહોંચી તપાસ શરૂ કરી
- ક્રાઈમ બ્રાન્ચ, PCBની ટીમે પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી
- સ્કૂલ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અપાઇ રજા
ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં અનેક સ્થળો અને શાળાઓમાં બોમ્બની ધમકીઓ મળી છે. જોકે, તપાસ દરમિયાન કશું ચોક્કસ મળી આવતું નથી. તાજેતરમાં, વડોદરાની નવરચના શાળાને અજાણ્યા એડ્રેસ પરથી મેઈલ આવ્યો હતો, જેમા શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, જેનાથી શાળામાં ખળભળાટ મચી ગયો છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા મામલાની તપાસ ચાલુ છે.
Next Article