Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : 200 મીટર લાંબા રેમ્પ પર ચાલીને PM મોદી Gen Z સાથે કરશે ખાસ સંબોધન

PM Narendrabhai Modi આ રેમ્પ પર ચાલતા ચાલતા યુવાનોને સંબોધિત કરશે. સભા સ્થળના ડોમમાં બેઠક વ્યવસ્થા માટે ખાસ કલર કોડ આપવામાં આવ્યા છે અને માત્ર પૂર્વ રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિઓને જ પ્રવેશ મળશે.
Advertisement

વડાપ્રધાન Narendrabhai Modi આવતીકાલે Vadodara ની મુલાકાતે આવી રહ્યા છે, જ્યાં MS University ના પેવેલિયન મેદાન ખાતે એક અનોખો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમનું આયોજન એક ભવ્ય સ્પોર્ટ્સ ઈવેન્ટની જેમ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને Gen Z અને યુવા વર્ગને આકર્ષવા માટે વિશાળ સ્ટેજ સાથે 200 મીટર લાંબો રેમ્પ તૈયાર કરાયો છે. PM Narendrabhai Modi આ રેમ્પ પર ચાલતા ચાલતા યુવાનોને સંબોધિત કરશે. સભા સ્થળના ડોમમાં બેઠક વ્યવસ્થા માટે ખાસ કલર કોડ આપવામાં આવ્યા છે અને માત્ર પૂર્વ રજિસ્ટ્રેશન કરાવનાર વ્યક્તિઓને જ પ્રવેશ મળશે. સમગ્ર કાર્યક્રમની સુરક્ષા માટે ડોમમાં SPG તેમજ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×