ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : પોલીસે ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેકનારની ધરપકડ કરી સરઘસ કાઢ્યું

Vadodara : વડોદરામાં ગણેશ ચતુર્થીની આગમન યાત્રા દરમિયાન પાણીગેટ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા બાદ પોલીસ તાત્કાલિક સતર્ક બની હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓને પકડી પાડ્યા, જેમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે.
04:50 PM Aug 27, 2025 IST | Hardik Shah
Vadodara : વડોદરામાં ગણેશ ચતુર્થીની આગમન યાત્રા દરમિયાન પાણીગેટ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા બાદ પોલીસ તાત્કાલિક સતર્ક બની હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓને પકડી પાડ્યા, જેમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે.

Vadodara : વડોદરામાં ગણેશ ચતુર્થીની આગમન યાત્રા દરમિયાન પાણીગેટ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા બાદ પોલીસ તાત્કાલિક સતર્ક બની હતી. ઘટનાની ગંભીરતા જોતા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને 3 આરોપીઓને પકડી પાડ્યા, જેમાંથી એક સગીર હોવાનું સામે આવ્યું છે. ધરપકડ બાદ પોલીસે પાણીગેટ વિસ્તારમાં જ આરોપીઓનું રીકન્સ્ટ્રક્શન કર્યું, જેમાં સુફિયાન અને શાહનવાઝ સહિતના આરોપીઓના હાથ દોરડાથી બાંધીને સરઘસ કાઢવામાં આવ્યું. ઘટનાના સમયે આરોપીઓ હાથ જોડીને ઊભા દેખાયા હતા, જ્યારે પોલીસે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી. આ કાર્યવાહી બાદ શહેરના લોકોમાં ચર્ચા છે અને પોલીસની ઝડપી કામગીરીને કારણે સ્થાનિકોમાં રાહત અનુભવાઈ રહી છે.

આ પણ વાંચો :   Vadodara : આગમન યાત્રામાં શ્રીજી પર ઈંડુ ફેકનારના ચાલવાનાય ઠેકાણા ના રહ્યા, રીકન્સ્ટ્રક્શન હાથ ધરાયું

Tags :
Accused arrestedCommunal tension VadodaraEgg thrown on Ganesh idolganesh chaturthi 2025Ganesh idol attackGaneshaGujarat FirstLord GaneshaManjalpur incidentMinor AccusedPanigate areaPolice security arrangementsProcession of accusedPublic safety VadodaraReconstruction by policeSufiyan and ShahnawazVadodaravadodara police
Next Article