Vadodara : ગંભીરા બ્રિજની દુર્ઘટનાને લઈને લોકોમાં રોષ
Gambhira Bridge tragedy : આણંદ જિલ્લા અને વડોદરાને જોડતા માર્ગ પર આવેલી મહીસાગર નદી પર બનેલો વર્ષો જૂનો બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. અહીંથી દરરોજ હજારો વાહનો અવર-જવર કરતા હતાં, જેમાં ખાસ કરીને બોરસદ અને પાદરા તાલુકા વચ્ચેની જનતા માટે આ માર્ગ અત્યંત મહત્વનો હતો.
Advertisement
Gambhira Bridge tragedy : આણંદ જિલ્લા અને વડોદરાને જોડતા માર્ગ પર આવેલી મહીસાગર નદી પર બનેલો વર્ષો જૂનો બ્રિજ તૂટી પડતાં મોટી દુર્ઘટના સર્જાઈ. અહીંથી દરરોજ હજારો વાહનો અવર-જવર કરતા હતાં, જેમાં ખાસ કરીને બોરસદ અને પાદરા તાલુકા વચ્ચેની જનતા માટે આ માર્ગ અત્યંત મહત્વનો હતો. બ્રિજ દુર્ઘટના બાદ લોકોએ તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ બ્રિજની હાલત ઘણા સમયથી નાજુક હતી. આ દુર્ઘટના બાદ જનઆક્રોશ જોવા મળી રહ્યો છે. દુર્ઘટના પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેમા તેઓ તંત્રને ખૂબ સંભળાવી રહ્યા છે.
Advertisement


