World Cup Champion: દેશને વર્લ્ડકપ અપાવનાર રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત
Vadodara: એરપોર્ટ પર હજારો લોકો ઉમટી પડ્યા, દીકરીના વિજયનો જશ્ન ગૂંજ્યો શહેરભરમાં મેગા રોડશોનું આયોજન, દરેક માર્ગ પર વધામણીનો માહોલ રાધા યાદવે વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન સ્વીકાર્યો Vadodara: દેશને વર્લ્ડકપ અપાવનાર રાધા યાદવનું શહેરમાં ભવ્ય સ્વાગત કરાયું છે....
10:13 AM Nov 09, 2025 IST
|
SANJAY
- Vadodara: એરપોર્ટ પર હજારો લોકો ઉમટી પડ્યા, દીકરીના વિજયનો જશ્ન ગૂંજ્યો
- શહેરભરમાં મેગા રોડશોનું આયોજન, દરેક માર્ગ પર વધામણીનો માહોલ
- રાધા યાદવે વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન સ્વીકાર્યો
Vadodara: દેશને વર્લ્ડકપ અપાવનાર રાધા યાદવનું શહેરમાં ભવ્ય સ્વાગત કરાયું છે. જેમાં એરપોર્ટ પર હજારો લોકો ઉમટી પડ્યા હતા. તેમજ દીકરીના વિજયનો જશ્ન ગૂંજ્યો છે. શહેરભરમાં મેગા રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દરેક માર્ગ પર વધામણીનો માહોલ જોવા મળ્યો છે. રાધા યાદવે વડોદરાવાસીઓના પ્રેમ અને સન્માનનો અભિવાદન સ્વીકાર્યો છે.
Next Article