Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : સાવલી કોર્ટે કોંગ્રેસ ઉમેદવાર સામે જારી કર્યુ વોરંટ

વડોદરાની સાવલી કોર્ટે કોંગ્રેસ ઉમેદવાર સામે વોરંટ જારી કર્યુ છે. કોંગ્રેસ ઉમેદવાર સામે બિન જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે.
Advertisement

વડોદરાની સાવલી કોર્ટે કોંગ્રેસ ઉમેદવાર સામે વોરંટ જારી કર્યુ છે. કોંગ્રેસ ઉમેદવાર સામે બિન જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું છે. વોર્ડ નં. 1 ના કોંગ્રેસ ઉમેદવાર ઇમરાન પઠાણ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. કોર્ટમાં હાજર ન રહેતા તેમની સામે આ કડક પગલું લેવામાં આવ્યું છે. ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે મુશ્કેલી વધી છે.... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×