Vadodara : સરકારી જમીન પર વિવાદાસ્પદ કોમ્પ્લેક્સ નિર્માણનો પર્દાફાશ
ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા દુકાનદારોને વીજ કનેક્શન આપવા MGVCLને પત્ર લખ્યો Vadodara Savli Municipality scam: વડોદરા સાવલી નગરપાલિકા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું...
Advertisement
- ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું
- પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા
- દુકાનદારોને વીજ કનેક્શન આપવા MGVCLને પત્ર લખ્યો
Vadodara Savli Municipality scam: વડોદરા સાવલી નગરપાલિકા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ટેન્ડર વગર સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બનાવ્યું અને પાલિકાએ દુકાનદારો પાસે સંમતિ કરાર કરાવ્યા છે. તથા દુકાનદારોને વીજ કનેક્શન આપવા MGVCLને પત્ર લખ્યો છે. કેતન ઈનામદારે સાવલી નગરપાલિકાનો લૂલો બચાવ કર્યો છે. જેમાં કેતન ઇનામદારે જણાવ્યું છે કે દુકાનદારોએ કોમ્પ્લેક્સ કોન્ટ્રાક્ટર પાસે બનાવ્યું છે. પણ કોમ્પ્લેક્સ પર સાવલી નગરપાલિકાનું બેનર દેખાતા અનેક સવાલો ઉભા થયા છે.
Advertisement