Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Vadodara : ભગવાન બુદ્ધના અવશેષો કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાવિકોના દર્શનાર્થે મોકલાશે

Vadodara: શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે ભગવાન બુદ્ધના અસ્થિ 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરાયું છે આયોજન Vadodara: ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરામાં સચવાયા છે. જેમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના...
Advertisement
  • Vadodara: શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે
  • ભગવાન બુદ્ધના અસ્થિ 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે
  • ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા કરાયું છે આયોજન

Vadodara: ભગવાન બુદ્ધના અસ્થિ વડોદરામાં સચવાયા છે. જેમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિ હવે શ્રીલંકા મોકલાશે. શ્રીલંકામાં યોજાયેલા પ્રદર્શનમાં મોકલી ત્યાં લોકોના દર્શન માટે રખાશે. જેમાં 4 થી 11 ફેબ્રુઆરી સુધી અસ્થિ કોલંબોમાં રહેશે. તથા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પુષ્પાંજલિ આપી ભગવાન બુદ્ધના અસ્થિ રવાના કરશે. તેમજ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય આયોજન દ્વારા કરાયું છે.

Advertisement
Tags :
Advertisement

.

×