Vadodara : મનપાના ડ્રાફ્ટ બજેટમાં એકવાર ફરી ઈ-રીક્ષાનું ભૂત ધૂણ્યું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નવા ડ્રાફ્ટ બજેટમાં ઈ-વીકલ પોલિસી હેઠળ ગાર્બેજ કલેક્શન માટે 20 ટકા ઈ-રીક્ષા ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી 40 જેટલી ઈ-રીક્ષાઓ આજેય ભંગાર હાલતમાં પડી છે
07:11 PM Jan 30, 2025 IST
|
Hardik Shah
- વડોદરા મનપાના ડ્રાફ્ટ બજેટમાં ફરી એકવાર ઈ-રીક્ષાનું ભૂત ધૂણ્યું
- મનપાએ ઇ-રીક્ષા ખરીદવાનું કર્યુ છે પ્લાનિંગ
- કોર્પોરેશને ડ્રાફ્ટ બજેટમાં EV પોલિસી અંતર્ગત મુક્યો પ્રસ્તાવ
- ગાર્બેજ કલેક્શન માટે 20 ટકા ઈ-રીક્ષા ખરીદવાનું પ્લાનિંગ કર્યું
- કોર્પોરેશને વર્ષો પહેલા ખરીદેલી 40 જેટલી ઈ-રીક્ષાઓ છે ભંગાર હાલતમાં
- લાખોના ખર્ચે ખરીદેલી ઈ-રીક્ષાનો એક વર્ષ પણ ઉપયોગ નહોતો કર્યો
- હવે વધુ ઇ-રીક્ષા ખરીદવાનું કરી રહ્યા છે પ્લાનિંગ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને નવા ડ્રાફ્ટ બજેટમાં ઈ-વીકલ પોલિસી હેઠળ ગાર્બેજ કલેક્શન માટે 20 ટકા ઈ-રીક્ષા ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો છે. વર્ષો પહેલા લાખો રૂપિયાના ખર્ચે ખરીદેલી 40 જેટલી ઈ-રીક્ષાઓ આજેય ભંગાર હાલતમાં પડી છે, જેનું એક વર્ષ પણ યોગ્ય ઉપયોગ થયો નહોતો. તંત્ર ફરી મોટી સંખ્યામાં ઈ-રીક્ષા ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યું છે, પરંતુ અગાઉના અનુભવોથી શીખવા માટે તૈયાર નથી.
Next Article