Valsad: સસ્પેન્સ ફિલ્મને ટક્કર મારે તેવી રિયલ કહાની, પત્નીની હત્યા બાદ...હત્યારો પતિ હવાલાતમાં
પત્નીની હત્યા કર્યા બાદ પાપ છુપાવવા ખેલ્યા અનેક ખેલ! ભાઈ, માતા અને મિત્રોની મદદ લીધી.
Advertisement
25 વર્ષ પહેલા હત્યા... 2025માં સકંજામાં...! વલસાડનો વૉન્ટેડ અંતે લોકઅપમાં ધકેલાયો છે. સસ્પેન્સ ફિલ્મને પણ ટક્કર મારે તેવી રિયલ કહાની વિશે જાણી તમે પણ ચોંકી જશો. પત્નીની હત્યા કર્યા બાદ પાપ છુપાવવા ખેલ્યા અનેક ખેલ! ભાઈ, માતા અને મિત્રોની મદદ લીધી. પત્નીની લાશને સગેવગે કરવાનું ષડયંત્ર રચ્યું હતું...જુઓ અહેવાલ
Advertisement


