Valsad Crime: કળિયુગી મામાનું કારસ્તાન, 7 વર્ષનાં ભાણેજનું લગ્નપ્રસંગમાંથી કર્યું અપહરણ, પછી...
વલસાડમાં મામા-ભાણેજનાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બની હતી.
12:04 AM Dec 29, 2024 IST
|
Vipul Sen
વલસાડમાં મામા-ભાણેજનાં સંબંધોને શર્મસાર કરતી ઘટના બની હતી. ભીલાડમાં લગ્નપ્રસંગમાંથી કળિયુગી મામાએ જ 7 વર્ષના ભાણેજનું અપહરણ કર્યું હતું. જો કે, પોલીસે 36 કલાકનાં સર્ચ ઓપરેશનમાં ઝાડી-ઝાંખરામાંથી અર્ધબેભાન હાલતમાં બાળકને શોધી કાઢ્યું હતું. જુઓ આ હચમચાવે એવો અહેવાલ...
Next Article