Valsad MP Dhaval Patel : વલસાડનાં નાનાપોંઢા ખાતે સાંસદ ધવલ પટેલનું નિવેદન
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ધવલભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવા સાથે કહ્યું કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં આપની ડિપોઝિટ ડૂલ થઇ છે.
Advertisement
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ધવલભાઈ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે દાવા સાથે કહ્યું કે, મહારાષ્ટ્રની ચૂંટણીમાં આપની ડિપોઝિટ ડૂલ થઇ છે. દિલ્હીમાં એમની દુકાનને તાળા લાગ્યા છે. ગુજરાતમાં વિસાવદર નહીં મહારાષ્ટ્ર વાળી થવાની છે. આપ હોય કે કોંગ્રેસ એમના સૂપડા સાફ થવાના છે. 2027 માં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો જ ભગવો લેહરાશે.... જુઓ અહેવાલ...
Advertisement


