Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Valsad પોલીસે મોટા રેકેટને ઝડપી પાડયું, સાઇબર ક્રાઇમનો પર્દાફાશ!

કમિશનની લાલચમાં શું તમે પણ તમારું બેંક એકાઉન્ટ કોઈને આપ્યું છે? તો સાવધાન! વલસાડ પોલીસે પકડેલું કરોડોનું સાયબર ફ્રોડ તમારા માટે લાલબત્તી સમાન છે.
Advertisement

કમિશનની લાલચમાં શું તમે પણ તમારું બેંક એકાઉન્ટ કોઈને આપ્યું છે? તો સાવધાન! વલસાડ પોલીસે પકડેલું કરોડોનું સાયબર ફ્રોડ તમારા માટે લાલબત્તી સમાન છે. જુઓ, કઈ રીતે તમારા જ એકાઉન્ટનો ઉપયોગ કરી ઠગ ટોળકી તમને જેલ ભેગા કરી શકે છે. વલસાડ સાયબર ક્રાઈમ પોલીસના હાથે લાગેલી આ સફળતા ડિજિટલ યુગના કાળા પાસાને ઉજાગર કરે છે. અયુબ કાદિર શેખ નામના આરોપીની ધરપકડ બાદ જ્યારે પોલીસે દોરડા ખેંચ્યા, ત્યારે આખું રેકેટ બહાર આવ્યું. આ ઠગો સામાન્ય લોકોને કમિશનની લાલચ આપી તેમના બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા. જેને ટેકનિકલ ભાષામાં 'મ્યુલ એકાઉન્ટ' કહેવામાં આવે છે. આ એકાઉન્ટ્સમાં ગેરકાયદેસર રીતે લાખો-કરોડોના ટ્રાન્ઝેક્શન કરવામાં આવતા હતા....જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×