Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Valsad Rain: વલસાડના વાપીમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ , જુઓ VIDEO

Valsad Rain: વલસાડના વાપીમાં માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
Advertisement

Valsad Rain: વલસાડના વાપીમાં માત્ર બે કલાકના ટૂંકા ગાળામાં ચાર ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા જનજીવન ભારે પ્રભાવિત થયું છે. અતિવૃષ્ટિને કારણે ગુંજન વિસ્તારના રહેણાંક ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘર-વખરી અને દુકાનોમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.

Tags :
Advertisement

.

×