Valsad Rain : ભારે વરસાદ પડતા મુખ્ય પોસ્ટ ઓફિસમાં ભરાયા પાણી
Valsad Rain : વલસાડમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. વલસાડની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. કોલેજમાં પાણી ફરી વળતા શૈક્ષણિક કાર્યને વ્યાપક અસર પહોંચી છે. આ
Advertisement
Valsad Rain : વલસાડમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારની સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે. વલસાડની પ્રસિદ્ધ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. કોલેજમાં પાણી ફરી વળતા શૈક્ષણિક કાર્યને વ્યાપક અસર પહોંચી છે. આ ઉપરાંત, વલસાડ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસની અંદર પણ વરસાદી પાણી ઘૂસી જતાં સરકારી દસ્તાવેજો અને સાધનોને બચાવવા માટે કર્મચારીઓ ભારે મૂંઝવણમાં મુકાયા હતા અને ઓફિસની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી...જુઓ અહેવાલ....

