Valsad: ગોળીબાર કરનાર શાર્પ શૂટર આર્મી મેન પકડાયો, પુત્રએ જ આપી હતી માતાની હત્યાની સોપારી!
પુત્ર એ જ માતાની હત્યાની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આડાસંબંધની શંકામાં માતાની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે.
11:58 PM Jul 22, 2025 IST
|
Vipul Sen
વાપીમાં 5 વર્ષે ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો છે. ગોળીબાર કરનાર શાર્પ શૂટર આર્મી મેન આખરે પકડાયો છે. પુત્ર એ જ માતાની હત્યાની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે. આડાસંબંધની શંકામાં માતાની હત્યા કરાવી હોવાનો ખુલાસો થયો છે. પાંચ-પાંચ વર્ષથી પોલીસને હાથતાળી આપનારા ફરિયાદી પુત્ર જ મુખ્ય આરોપી નીકળ્યો...જુઓ અહેવાલ.
Next Article