Valsad: નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું, શ્રમિકો દટાયા હોવાની આશંકા
Valsad: વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્ટકચર તૂટ્યું છે. જેમાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. તેમજ ફાયર વિભાગ-પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આ દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે.
01:06 PM Dec 12, 2025 IST
|
Sarita Dabhi
- કૈલાશ રોડ પર આવેલ ઔરંગા નદી પર નિર્માણધીન પુલ ધરાશાયી
- આ દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા
- નવા પુલની ગરડર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો
Valsad: વલસાડમાં નિર્માણાધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું છે. જેમાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. તેમજ ફાયર વિભાગ-પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. જેમાં વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણનું સ્ટ્રકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં કેટલાક શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. ત્યારે પુલ અચાનક જ નમી પડતા તંત્ર થયું દોડતું થયું હતુ. અને બચાવ કામગીરી હાથ ધરી છે. જુઓ વીડિયો...
Next Article