ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Valsad : બારપુડામાં સ્મશાનની પણ નથી સુવિધા, તંત્રની બેદરકારીથી લોકો પરેશાન

વલસાડના બારપુડામાં સ્મશાનની પણ સુવિધા ન હોવાથી વરસતા વરસાદમાં કરાઈ અંતિમક્રિયા.
02:24 PM Jun 20, 2025 IST | Hardik Prajapati
વલસાડના બારપુડામાં સ્મશાનની પણ સુવિધા ન હોવાથી વરસતા વરસાદમાં કરાઈ અંતિમક્રિયા.

Valsad : જિલ્લાના બારપુડા ગામે સ્મશાનની સુચારુ સગવડ ન હોવાથી મૃતકના સગા અને પરિવારજનોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. સ્મશાનભૂમિની બિસ્માર હાલતને કારણે વરસતા વરસાદમાં અંતિમક્રિયા માટે ગ્રામ્યજનો મજબૂર બન્યા છે. પાકા રસ્તાની સુવિધા ન હોવાથી મૃતદેહને સ્મશાન સુધી લઈ જવામાં ખૂબ મુશ્કેલીઓ પડી. અંતિમક્રિયામાં જોડાયેલ લોકો અંતિમ સંસ્કાર માટેના લાકડા હાથમાં લઈને 2 કિમી સુધી ચાલ્યા. જૂઓ અહેવાલ...

 

Tags :
CremationCrisisFinalRitesInRainGujaratFirstGujaratVillagesHumanDignityDeniedRuralNeglectStrugglesSystemFailureValsad
Next Article