Valsad : કપરાડાના કુંભઘાટ પર ટ્રકમાં આગ, વીમાથી કમાણી કરવાનું ષડયંત્ર રચ્યું
Valsad નાં કપરાડાના કુંભઘાટ પર ટ્રકમાં આગની ઘટના બની હતી. જો કે, આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
Advertisement
Valsad નાં કપરાડાના કુંભઘાટ પર ટ્રકમાં આગની ઘટના બની હતી. જો કે, આ ઘટનાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વીમાથી કમાણી કરવાનું ષડયંત્ર રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે. 1200 પ્લાસ્ટિક દાણાની બેગ ભરી, 900 બેગ બારોબાર કોઈને વેચી મારી હોવાનું પણ સામે આવ્યું છે. કુંભઘાટ પર લાવી ટ્રકને આગ ચાંપવામાં આવી હતી. ડ્રાઈવર મનિષ મિસ્ત્રીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સાગરિત કેતન સરસિયા હજી ફરાર છે. ષડયંત્રમાં અન્યની સંડોવણીની પણ આશંકા છે.... જુઓ સમગ્ર અહેવાલ....

