Valsad: કોણે ઘડ્યું હતું Shailesh Patel ની હત્યાનું ષડયંત્ર?
વલસાડ જિલ્લા પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય યાદવને યુ.પીથી ધરપકડ કરી છે.
12:18 AM Jan 28, 2025 IST
|
Vipul Sen
વલસાડ જિલ્લાનાં અતિશય બહુચર્ચિત વાપી તાલુકા ભાજપનાં ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્યા નો મુખ્ય શાર્પશૂટર ઝડપાઇ ગયો છે. 8 મે 2023 માં થયેલી ભાજપનાં અગ્રણીની ધોળે દહાડે થયેલ હત્યાનાં મામલે વલસાડ જિલ્લા પોલીસે મુખ્ય શાર્પ શૂટર અજય યાદવને યુ.પીથી ધરપકડ કરી છે. જુઓ અહેવાલ...
Next Article