Vantara ના સ્થાપક Anant Ambani નું વિશ્વસ્તરે સન્માન, એનિમલ વેલફેર માટે મળી મોટી સિદ્ધિ
વનતારાના (Vantara) સ્થાપક અનંત અંબાણીને (Anant Ambani) ગ્લોબલ હ્યુમન સોસાયટી તરફથી પ્રતિષ્ઠિત ગ્લોબલ હ્યુમેનિટેરિયન એવોર્ડ ફોર એનિમલ વેલ્ફેર મળ્યો છે. તેઓ આ સન્માન મેળવનાર સૌથી નાની ઉંમરના અને પ્રથમ એશિયન છે, જેને પ્રાણી સંરક્ષણમાં સૌથી આદરણીય વૈશ્વિક માન્યતાઓમાંની એક ગણવામાં આવે છે.
Advertisement
Anant Ambani News: વનતારાના (Vantara) સ્થાપક અનંત અંબાણીએ (Anant Ambani) વધુ એક સિદ્ધિ મેળવી છે. એનિમલ વેલફેર ક્ષેત્રે અનંત અંબાણીને અવોર્ડથી સન્માન અપાયું છે . ગ્લોબલ હ્યુમનિટેરિયન એવોર્ડ મેળવનારા પ્રથમ એશિયન બન્યા છે. અનંત અંબાણીને "વનતારા" બનાવવા બદલ અને દીર્ઘદ્રષ્ટિ અને અભુતપૂર્વ પ્રયાસ માટે સન્માન સન્માનિત કરવામાં આવ્યા હતા. .... જુઓ અહેવાલ...
Advertisement


