Vav Tharadજિલ્લાની રચનાને 1 વર્ષ પૂર્ણ,સાંસ્કૃતિક કાર્યક્રમમાં Rajbha Gadhviએ લોકોને અભિનંદન પાઠવ્યા
Vav Tharad : વાવ-થરાદ જિલ્લાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાવ-થરાદના લોકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સૌએ સાથે મળીને કામ કરવાથી આ નવો જિલ્લો સુંદર રીતે ઉભરી આવ્યો છે. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે પીએમ મોદીએ આ સૂકા વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
Advertisement
Vav Tharad : વાવ-થરાદ જિલ્લાને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વાવ-થરાદના લોકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સૌએ સાથે મળીને કામ કરવાથી આ નવો જિલ્લો સુંદર રીતે ઉભરી આવ્યો છે. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે પીએમ મોદીએ આ સૂકા વિસ્તારમાં પાણી પહોંચાડવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે....જુઓ અહેવાલ,,,,,

