Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

VavTharad : નાણીમાં વિધાનસભા અધ્યક્ષ Shankarbhai Chaudhary નું સંબોધન

વાવ-થરાદના નાણીમાં યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા સંબોધન આપવામાં આવ્યું હતું.
Advertisement

વાવ-થરાદના નાણીમાં યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા સંબોધન આપવામાં આવ્યું હતું. દરમિયાન તેમણે કહ્યું હતું કે, PM મોદીના નેતૃત્વમાં દેશ સુરક્ષિત બન્યો છે. ભારતને વધુ સુરક્ષિત કરવા માટે મોટું એરપોર્ટ બનાવ્યું. સરહદી વિસ્તાર મજબૂત થાય તે દિશામાં કામ કર્યુ છે. અગાઉ દુષ્કાળમાં અહીંથી હિજરત કરવાની ફરજ પડતી હતી ત્યારે નર્મદાની નહેરો લાવીને PM મોદીએ આ સમસ્યા દૂર કરી છે. શંકરભાઇ ચૌધરીએ આગળ કહ્યું કે, ઘણા લોકોએ આ યોજનાનો વિરોધ પણ કર્યો હતો. વિરોધનો સામનો કરીને પણ સુજલામ સુફલામ યોજના પૂર્ણ કરી. 5 હજાર કરોડના ખર્ચે પાઇપલાઇનથી તળાવો ભર્યા..... જુઓ અહેવાલ.....

Advertisement
Tags :
Advertisement

.

×